Isadora Duncan -- (Music) -- crazy, long-legged woman from San Francisco, got tired of this country, and she wanted to get out.
ઇસાડોરા ડંકન -- (સંગીત) સૈન ફ્રાન્સિસ્કોથી ઉન્મત્ત, લાંબા પગવાળી સ્ત્રી, આ દેશથી કંટાળી ગઈ, અને તે બહાર જવા માંગતી હતી.
Isadora was famous somewhere around 1908 for putting up a blue curtain, and she would stand with her hands over her solar plexus and she would wait, and she would wait, and then, she would move.
ઇસાડોરા ક્યાંક 1908 ની આસપાસ પ્રખ્યાત હતા, વાદળી પડદો મૂકવા માટે, અને તેણીની ઊભી રહેતી હતી, તેના સૌર સ્નાયુ પર હાથ રાખીને, અને તે રાહ જોતી, અને તે રાહ જોતી, અને પછી, તે હલતી હતી.
(Music)
(સંગીત)
Josh and I and Somi call this piece "The Red Circle and the Blue Curtain." Red circle. Blue curtain. But, this is not the beginning of the 20th century. This is a morning in Vancouver in 2015.
જોશ અને હું અને સોમી આને કહીએ છીએ, "ધ રેડ સર્કલ એન્ડ ધ બ્લુ કર્ટેન" રેડ સર્કલ. બ્લુ કર્ટેન. પરંતુ, આ 20 મી સદીની શરૂઆત નથી. વ્હૈન્કોવરની આ એક સવાર છે, 2015 માં.
(Music) (Singing)
(સંગીત) (ગાયન)
Come on, Josh!
ચાલો, જોશ !
(Music)
(સંગીત)
(Singing) Go!
(ગાયન) જાઓ !
Are we there yet? I don't think so.
શું આપણે હજી ત્યાં છીએ ? મને એવું નથી લાગતું.
Hey, yeah!
અરે, હા !
(Music)
(સંગીત)
What time is it?
કેટલા વાગ્યા ?
(Music)
(સંગીત)
Where are we?
આપણે ક્યાં છીએ ?
Josh.
જોશ.
Somi.
સોમી.
Bill T.
બિલ ટી.
Josh.
જોશ.
Somi.
સોમી.
Bill T.
બિલ ટી.
(Applause)
(અભિવાદન)
Yeah, yeah!
હાં, હાં !